Abtak Media Google News

સિસ્ટમ મજબૂત બનાવવા એસ-400 સિસ્ટમ ભારતને મળશે !!

ભારત વચ્ચે સંરક્ષણ ટેકનોલોજી સહયોગના દસ વર્ષના કરારો વચ્ચે એકે -47 એસોલ્ટરાયફલનું નવું એક પીછું ઉમેરાયું

 

 

 

અબતક, રાજકોટ

ભારતની મૈત્રી નો ઇતિહાસ ભવ્ય રોચક અને એકબીજા વચ્ચે વફાદારી સાથે પરસ્પર અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કોઈપણ રાજકીય-સામાજિક વૈશ્વિક પરિબળોને આજે આવવાનો દય રશિયા અને ભારત નકશા એક સાચા અને સારા મિત્ર તરીકે પરસ્પરને કામ આવી રહ્યા છે ભારતની આ મૈત્રી નો નવો અધ્યાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિતીન વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકથી થયો છે ભારતની 21 વાર્ષિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ાીશિંક્ષ વચ્ચે 28 જેટલા કરારો માં હસ્તાક્ષર થયા છે નવ કરોડ રાજકુમારી અને બે વેપાર માટેના છે જેમાં ખાસ કરીને ભારત અને ચીન ની જરૂર છે તેવા એસ 400ડિફેન્સ આવી ના કોન્ટેક્ટ દ્વારા આંતકવાદને ભરી પીવા બંને દેશો વચ્ચે વધુ વિસ્તૃત ચર્ચા વિચારણા અને પરસ્પર પ્રયોગ માટે ની સમજૂતી થઈ છે. વૈશ્વિક આંતકવાદને ભરી પીવા ભારતના બંધારણે રશિયા એ આપ્યું છે બંને દેશો વચ્ચે ની મૈત્રીમાં વેપાર વિકાસની સાથે સાથે સુરક્ષા અને હાર આપવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂતીન વચ્ચે ખાસ અફઘાનિસ્તાન અંગે ચર્ચા થવા પામી હતી બંને નેતાઓએ અફઘાનિસ્તાન ની ભૂમિ કોઈપણ સંજોગોમાં વૈશ્વિક આતંકવાદ માટે વપરાવા જોઈએ આઈએસઆઈ અલકાયદા કાયદા જેવા સંગઠનો અને કોઈપણ સંજોગોમાં ફરી ધામ ન થવા દેવા માટે રશિયાએ ભારતની વહારે આવવાનું કરાવી દીધું છે

ભારત પ્રશાંત સત્રના સુરક્ષા અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં લોકતંત્રની માટે રસિયા હંમેશા ભારતી પડખે રહેશે ભારતના વિદેશ સચિવ હર્ષદ શિંગાળા એ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વૈશ્વિક આંતકવાદ અને ખાસ કરીને અફઘાનિસ્તાન ની પરી અને અલકાયદા દેવા આંતકી સંગઠન લઈને બન્ને દેશો એક મત વ્યક્ત કર્યો છે ભાઈ ફરી એકવાર ભારત પ્રશાંત અને કવાદ વિસ્તારની પ્રાદેશિક શાંતિ ને મહત્વ આપ્યું હતું સાથે બંને દેશોએ દસ વર્ષના સરક્ષણ કરારોને બરકરાર રાખવા નું નક્કી કરી અને ભારતને વધુ સરક્ષણ પ્રણાલીઓ અને ટેકનોલોજી પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે અમેરિકા ના પ્રતિબંધોની જરા પણ પરવા કર્યા વગર રશિયા એ 400 ડિફેન્સ સિસ્ટમ તેઓ સધિયારો આપ્યો છે ભારતીય સેના માટે 120 કરોડના ખર્ચે 601427 203 એસોલ્ટ રાઇફલ ઇન્ડોનેશિયા રાયફલ પ્રાઇવેટ લિમિટેડ ના માધ્યમથી  1 બિલિયન ડોલર ના કરારો કરવામાં આવ્યા છે રશિયા અને ભારત વચ્ચે ટેકનોલોજી અને અદ્યતન શસ્ત્ર-સરંજામ ના નિર્માણ માટે પણ સફળ સમજૂતી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.