Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાનાખેડબ્રહ્મા તાલુકાના બેગોડ ગામના ૯૦ જેટલા બાળકો ગામની સ્કુલ બંધ કરાતા બાજુનાગામે આવેલી પાટડીયા પ્રા. શાળામાં અભ્યાસ અર્થે ચાલીને જતાબાળકોનું અબતક ટિમ દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડવામા આવતા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનથી બાળકોને બેગોડ ગામથી પાટડીયા સ્કૂલસુધી લઈ જવા અને મુકવામાટેની સુવિધા શરૂ કરવામાં આવી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.