Abtak Media Google News

સલમાન ખાન બોગબોસ પછી ફરીથી નાના પદદનું રિયાલીટી શો “દસ કા દમ“ માં હોસ્ટ કેરશે. મે 2018થી ઓન સ્ક્રીન આ શો ચાલુ થવાની સંભાવના છે. હાલમાં અત્યારે સલમાન ખાન તેમની એક્શન ફિલ્મ રેસ -3 ના શૂટિંગમાં વ્યસ્ત છે છતાં પણ આ રિટાલિટી શો ને હોસ્ટ કરશે.

સોની ટીવી ચેનલે પહલો પ્રોમો રિલિજ કરી આ શોની થોડી જલકી આપી છે. જોકે સલમાન ખાને ગયા વર્ષે પણ હોસ્ટ કરીને શો ને ખુબજ ઉચ્ચી TRP આપી હતી. મીડિયા રીપોટ અનુશાર દસ કા દમ શો માટે સલમાન ખાન 3 કરોડ રૂપિયા લેશે તેમજ આ શો ના 26 એપિસોડ માટે 78 કરોડ તેમણે મળવાના છે. ખબરોને માન્યતા આપતા આ શીજનમા કોઈપણ સેલિબ્રિટિ આ શો નો હિસ્સો નહીં બને પણ આ આખા શોમાં ફક્ત આમ જાણતા પર ફોકસ કરવામાં આવ્યું છે.


થોડાક દિવસ પેહલા સલમાન ખાને તેમના ચાહકોને ઉત્સાહિત કર્યા હતા. તેમણે એલેન કર્યું કે જ્યાં સુધી ચેનલ મને પૈસા આપતી રહેશે ત્યાં સુધી હું આ સીજનના પ્રોગ્રામ હોસ્ટ કરતો રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.