Abtak Media Google News

જામનગર માં ૮૫ વર્ષ જૂની વ્યાયામ સંસ્થા  વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળ તરફ થી ૮૨ વર્ષે આજના સમય ની જરૂરિયાત ને ધ્યાને લઈ ને મહિલા સ્વ સુરક્ષા તાલીમ શિબિરનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં વિધ્યર્થીઓ તથા બહેનો એ ભાગ લીધો હતો

Img 20180522 Wa0078 1 જામનગર માં છેલ્લા ૮૨ વર્ષ થી કાર્યરત સંસ્થા વિશ્વનાથ વ્યાયામ સંસ્થા દ્વારા  હાલ ના સમય માં બની રહેલી ઘટનાઓ ને ધ્યાને લઈ સ્ત્રી શશક્તિકરણ તથા બહેનો આત્મરક્ષા પોતાની જાતે જ કરી સકે તેવા હેતુ થી મહિલા કોચ પ્રેક્ષબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ ૧ માસ ની સ્પેસીયલ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન વિધ્યર્થીઓ તથા બહેનો ને શારીરિક શિક્ષણ તેમજ સ્વબચાવ લાઠીદાવ જેવી વિવિધ પ્રકાર ની તાલીમ આપવામાં આવી હતી તાલીમ ના અંતિમ દિવસે વિશ્વનાથ વ્યાયામ શાળા ના સુરેશભાઈ કુંભારાણા  હસમુખભાઈ કુંભરાણા ગુજરાત હિંદુસેના ના પ્રમુખ તેમજ કરાટે બ્લેક બેલ્ટ થર્ડ ડાન પ્રતિક ભટ્ટ   તથા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથક ના પોલીસ ઇન્સપેક્ટર રવિરાજસિંહ જાડેજા ની વિશેષ ઉપાસથીતી માં   તાલીમાર્થીઓ એ પ્રદર્શન પણ કર્યું હતું જેમાં વિવિધ દાવો પ્રદર્શિત થતા લોકો મંત્ર મુગ્ધ બન્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નિલવ કુંભરાણા કલ્પ ચુડાસમા પર્શોતંભાઈ પરમાર તથા સંસ્થાના અન્ય હોદેદારોએ જહેમત ઉઠાવી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.