Abtak Media Google News
આ એ દિવસોની વાત છે… દરેક સ્ત્રીને સતાવતો પ્રશ્ન છે , જેમાં દર મહિને સ્ત્રીઓને એવા પાંચ સાત દિવસો જીવવાના આવે જે દર્દનાક રહે છે તો કયારેક તેની કામેચ્છાને પણ મારવી પડે છે. એવા દિવસોનો સામનો કરવો ખુબજ મુકેલીભર્યો હોઈ છે તો આધુનિક યુગમાં વિજ્ઞાન પણ એટલું આગળ વધી ગયું છે જેને આ પરેશાનીનો પણ ઉકેલ શોધી લીધો છે. અને એટલે જ મોટાભાગની સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન ઇન્ટરકોર્ષ કરવાથી બચતી રહે છે. જેનું મુખ્ય કારણ સ્વછતા હોઈ છે, પરંતુ હવે એ વાતથી ગભરાવાની જરૂરત નથી.
 સ્ત્રીઓની આ મુશ્કેલીનો ઉપાય એટલે એક એવી વસ્તુ જેની મદદથી સ્ત્રીઓ સરળતાથી શારીરિક સંબંધોને માણી શકે છે.તો આવો જોઈએ તેની ખૂબીઓ …
Insert Lily Cup Diagram 1
શું છે એ વસ્તુ???
આ વસ્તુનું નામ છે જીગી કપ. જેના ઉપયોગથી સ્ત્રીઓ પીરિયડ્સમાં પણ સ્વચ્છ માહોલમાં રહી શકે છે. અને શારીરિક સંબંધને પણ માણી શકે છે. આ કપ ઓનલાઇન પણ મળે છે.જે દુનિયાનો પહેલો રિયુઝેબલ સિલિકોલ મેન્સ્ટ્રુઅલ છે જે ખાશ સ્ત્રીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
કેવી રીતે ઉપયોગ કરવો….???
આ કાપનો ઉપયોગ 2 વર્ષ સુધી કરી શકાય છે. જેને સર્વિક્સ નીચે લગાલવામાં આવે છે. અને મેન્સ્ટ્રુઅલ બ્લડ એમાં એકત્રિત થાય છે. અને વેક્યુમ દ્વારા તે ત્યાં તે સીલ થાય છે. આ એક ફ્લેટ ડિવાઈઝ છે જે સ્ત્રી યોનિમાં 8 ના આકારમાં દાખલ કરવામાં આવે છે, અને ખાસ વાત એ છે કે આ કાપથી યોનિમાં કીજાતનું ઇરિટેશન કે ડ્રાયનેસ નથી આવતા. એ એક વર્મા 76ML  સુધી બ્લડ હોલ્ડ કરી શકે છે. અને તેને સાફ કરી ફરી ઉપયોગ કરવામાં આવે છે મોટાભાગની સ્ત્રીઓએ તેને અપનાવ્યો છે અને તેના ફાયદાઓ પણ વખાણ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.