Abtak Media Google News

લીલા શાકભાજી અને તાજા ફાળો ખાવાથી એસિડિટી થી છુટકારો મેળવી શકાય છે. જે લોકો ભોજનમાં અનિયમિત હોય અને કસરત કરતાં ન હોય તેવા લોકો એસિડિટી નો ભોગ વધુ બનતા હોય છે. વધારે પડતું ભોજન , દારૂનું સેવન , કોફી અને વધુ પડતાં ધૂમ્રપાનને કારણે એસિડિટીની તકલીફો થાય છે.

Advertisement

એસિડિટી થી બચવા માટે વ્યકિત એ તેના વજનમાં ઘટાડો કરવો જોઈએ . દિવસમાં ચાર-પાંચ વખત થોડું થોડું ખાવું જોઈએ . એસિડિટી મટાડવા માટે લીલા શાકભાજી અને તાજા કાળો વધુ ખાવા જોઈએ. તેમજ દારૂ , ચોકલેટ , ફૂદીનો , મસાલેદાર ભોજન, અથાણાં , તીખી ચટણી , તળેલું ભોજન ટાળવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.