Abtak Media Google News

કોરોના કહેર વચ્ચે શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે.

Advertisement

સ્થાનિક સ્તરે કુખ્યાત આસિફ ગાંડાના જુગારધામ પરના આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

સ્ટેટની ટીમે દરોડા પાડ્યા બાદ સ્થાનિક લોકો સાથે ઘર્ષણના પગલે કંટ્રોલરૂમમાં જાણ કરી વધુ ફોર્સ બોલાવાઈ હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.