Abtak Media Google News

મેચોમાં ખેલાડીઓને પોતાનું કૌવત બતાવવાની તક

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર માને છે કે, મુંબઈ લીગ યુવાન ખેલાડીઓ માટે મહત્વના પ્લેટફોર્મ સમાન છે. મેચોમાં ખેલાડીઓને પોતાનું કૌવત દાખવવાની તક મળે છે. કેમ કે, તેનું ઝનુન બહાર આવ્યું છે.

ઓછા સમયમાં અને ઓછી ઓવરોમાં સામેની ટીમને આઉટ કરવી અવા મર્યાદિત ઓવરોમાં વિશાળ ઝુમલાને ચેસ કરવું તે યુવા ખેલાડીઓએ શિખવા જેવું છે. કેમ કે, રમેલા યુવા ખેલાડી આરામી વન-ડે અને બાદમાં ટેસ્ટ સીરીઝમાં પોતાની જગ્યા બનાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે જયારે રમવાનું શરૂ કર્યું ત્યારે જન્મ થયો નહોતો. ત્યારે માત્ર ટેસ્ટ શ્રેણી અને વન-ડે સીરીઝ જ અસ્તિત્વમાં હતી. જો કે, તેણે બન્ને ફોર્મેટમાં પોતાનું સન બનાવ્યું છે.

આ સીવાય સૌથી વધુ સદીનો રેકોર્ડ તેના નામે બોલે છે. તેણે અગ્રેસર દાખવ્યા વિના સ્ટાઈલ અને સ્ટ્રોક બન્ને બતાવીને પોતાનું અલગ જ સન ઊભુ કર્યું હતું. એટલે તો તેમને ક્રિકેટ ગોડ કહેવામાં આવે છે. આ સિવાય તેને રિટાયર્ડ વખતે ભારત રત્નની ઈલ્કાબ પણ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૧ થી ૨૧ માર્ચ સુધી મુંબઈ લીગ અહીંના જગપ્રસિધ્ધ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં યુવા પ્લેયર્સને તક અપાશે. આ એજ સ્ટેડિયમ છે. જયાં સુપર સ્ટાર શાહરુખને પ્રોબ્લેમ થયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.