Browsing: Bird

વિશ્ર્વમાં હાલ 180થી વધુ પ્રજાતિના લકકડ ખોદ જોવા મળે છે: આ નાનકડું પક્ષી, લાકડા ઉપર એક સેક્ધડમાં ચાંચ વડે ર0 વખત ટોચા મારે છે: તેની જીભ…

ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે મુંબઇ વેટરનરી સ્ટાફ સહિત 100 કાર્યકરો ખડેપગે સેવા આપશે અબતક, રાજકોટ મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.13,14 તથા 15…

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામમાં અસંખય બગલાઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.કાલે વહેલી સવારેથી ટપોટપ  બગલાઓના મોત નિપજતા હોવાનું…

સમગ્ર પંથકમાં પ્રવાસન ઉધોગ વિકસે તો ગરીબ અગરીયા સહિતના લોકોને પણ રોજગારી પ્રાપ્ત થઈ શકે ધ્રાંગધ્રા પાસેના રણમાં સુરખાબની સમૂહ વસાહત મળી ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા-કોપરણીથી આશરે…

તાલુકાના નાની-મોટી ચણોલ ગામે ગેલા પ્રેમજી જખાણીયા તથા કિરણ સવજી વાઘેલીયા માલીકીની જમાતમાં તેતરનાં શિકાર કરતા તેમને રંગે હાથે પડકતા વનવિભાગના અધિકારીઓ બ્રી એન. એસ. ખફીક…

કહેવાયં છે ને કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’… આ ઉકિત પશુ-પંખીઓ માટે પણ યથાર્થરૂપ સાબિત થાય છે, વાંકાનેરના ગાયત્રી મંદિરના એક લીમડાના વૃક્ષની…

છેલ્લા ઘણા સમયથી ૪ માદા પક્ષીઓ નિયમિતપણે કચ્છ આવી રહ્યા છે: વન સંરક્ષક અધિકારી અબતક, અમદાવાદ:અમુક નિષ્ણાંતોનું માનવું છે કે, લુપ્ત થયેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે…

સસ્તાને સારા, પાળવામાં સહેલા હોવાથી આ બર્ડનો ક્રેઝ વઘ્યો છે: સૌથી વધુ કલરફૂલ લેડી બર્ડની માંગ વધુ જોવા મળે છે: શો બજરી અને હેલીકોપ્ટર બ્રીડનો ભાવ…

પોરબંદરની ચોપાટી નજીકથી વીસેક દિવસ પહેલા દુર્લભ ગણાતું માસ્કડ બુબી પક્ષી બિમાર હાલતમાં મળી આવ્યું હતું, જેની વન વિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાના યુવાનોએ વીસ દિવસની સારવાર…