Browsing: economy

વેલકમ ૨૦૨૦… અર્થતંત્ર નવા વર્ષમાં ધમધમશે ૨૦૧૯માં સેન્સેકસ ૧૪ ટકા વધ્યા બાદ હવે ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચવા સરેરાશ માત્ર ૩ ટકાનો ઉછાળો જરૂરી : ર્અતંત્રમાટેસરકારનાપગલામહત્વનાબનીરહેશે ૨૦૨૦નો પ્રારંભ…

એપલ, સેમસંગ, વિવો અને ઓપો સહિતની કંપનીઓ માટે ડયુટી ક્રેડીટની રાહતોની વણઝાર: મેઈક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવા વધુ એક ડગલુ મેક ઈન ઈન્ડિયા થકી ભારતમાં વૈશ્ર્વિક…

મિશ્રણના કારણે માત્ર આર્થિક નહીં પણ પર્યાવરણ ક્ષેત્રે પણ ખુબજ ફાયદો થાય તેવી ધારણા ભારતભરમાં મિથેનોલી મીક્ષ કરેલા ઈંધણનું વેંચાણ વધતું જાય તે માટેના પ્રયત્ન મોદી…

સરકારની નીતિ અને વૈશ્ર્વિક સ્થિતિના કારણે ૨૦૨૦ સુધીમાં કૃષિ ઉત્પાદનોના કારણે વિદેશી હુંડીયામણ સતત વધે તેવી અપેક્ષા ભારત ખેતી દેશ હોવાની વાત જગજાહેર છે. આવા સંજોગોમાં…

કાપડનો તાકો અને સુટનું માપ લઇને દરજી વેતરવા બેસે અને કાપડ વેતરાઇ ગયા બાદ ખબર પડે કે હવે આમાંથી સુટ નહીં થઇ શકે.. પછી તેનું પેન્ટ…

ધિરાણમાં છુટછાટ આપવા મુદ્દે મોદી કેબીનેટમાં નિર્ણય લેવાય તેવી શકયતા મોદી સરકાર રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મહદઅંશે નિષ્ફળ રહી છે. જેના પરિણામે અર્થતંત્ર સુસ્તીમાંથી પસાર થઈ રહ્યું…

એનબીએફસી, એમએસએમઈ અને ઈન્ફાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રમાં વધુને વધુ ભંડોળ ફાળવવાનો કેન્દ્ર સરકારનો ધ્યેય બજારમાં નાણાની તરલતા લાવવા માટે મોદી સરકારે પગલા લીધા છે. જેના પરિણામો લાંબાગાળે…

આંતર માળખાકિય યોજનાઓ અને અર્થતંત્રમાં પ્રાણ પુરવા સરકારે કમરકસી: જરૂરીયાતવાળી તમામ ચીજ-વસ્તુઓમાં જીએસટી દર ઘટાડાશે હાલ ભારત દેશ અત્યંત આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે…

ભારત દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશમાં ગરીબી નોતરી શકે છે આરસીઈપી કરાર કે જે ચાઈના પ્રેરિત કરાર માનવામાં આવે છે ત્યારે ભારતે આરસીઈપીમાં ન જોડાવવાનો નિર્ણય…

’5G’ને ઓળખવામાં ‘બાપુજી’ ઉણા ઉતર્યા? કલમ ૩૭૦, જીએસટીની અમલવારી, રામમંદિર માટે લડત સહિતના મુદ્દામાં ૫૬ની છાતીવાળા મોદી ફરીથી ઇતિહાસ દોહરાવશે? ભારતીય અર્થતંત્રમાં સ્લોડાઉનની દહેશત સ્થાનિક અને…