Browsing: EDUCATION

રાજ્ય સરકારે કુશળ માનવ બળ તૈયાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી. રાજ્ય સરકારે ૨૧મી સદીને અનુરૂપ શ્રમયોગીઓ (કુશળ માનવબળ) તૈયાર કરવા માટેની બ્યુ પ્રિન્ટ તૈયાર કરી…

સમગ્ર જીટીયુમાં મારવાડી કોલેજ પ્રથમ: ટોપ ટેનમાં ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ.  મારવાડી કોલેજના એમ.સી.એ. વિભાગ દ્વારા ત્રણ વર્ષિય રેગ્યુલર અને ૫ વર્ષીય ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ. અભ્યાસક્રમો ચલાવવામાં…

જે વ્યક્તિને ગ્રહોની પીડા સતાવી રહી હોય તે નિયમિત રીતે જો ગૌ માતાની સેવા કરે તો પણ તેના સંકટ દૂર થઈ જાય છે. જેમની કુંડળીમાં ધન…

વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…

બોર્ડના વિદ્યાર્થીઓએ મુંઝવણ વિના શાંતચિતે બોર્ડની પરીક્ષા આપવા ડો.અલ્પના ત્રિવેદીની શીખ. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શ‚ થઈ રહી છે ત્યારે ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,…

વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા. નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને…

અત્યાર સુધી ૫ વિષય ફરજિયાત ભણાવવાના હતા પરંતુ હવે વોકેશનલ વિષયનો ઉમેરો કરાશે. સીબીએસઈની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા અંતર્ગત હવે ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે છ વિષય ફરજિયાત…

ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. સમગ્ર દેશમાંથી…

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ચોરીનું દુષણ અટકાવવા શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન જાહેર: પરીક્ષા કેન્દ્રો પર હાઈટેક સીસીટીવી કેમેરા અને ટેબલેટ મુકવા કવાયત બોર્ડની પરીક્ષામાં દર વર્ષે…

Board Exam | Eduction | Chaudhari High School

બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટથી આખા સૌરાષ્ટ્રમાં પ્રશ્ર્નપત્રો મોકલવાનું આયોજન: ધો.૧૦ના બે ઝોન બાઈસાહેબા ગર્લ્સ હાઈસ્કૂલ અને બે ઝોન જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યરત: ધો.૧૨ના ૪ ઝોન…