Browsing: inauguration

2 સપ્ટેમ્બરે બોર્ડ ઓફિસનું ઉદઘાટન બાદ કોકનેટ ડે નિમિતે ફંકશન યોજાશે જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી  નરેન્દ્રસિંહ  તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન તા.2ના સવારે 10 કલાકે કરશે.…

શાળા પ્રવેશોત્સવમાં લોકભાગીદારીના ભાગરૂપે રોકડ સહાય સાથે ત્રણ લાખથી વધુ કિંમતની શૈક્ષણીક વસ્તુઓ દાનમાં મળી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના…

ઇન્ડસ્ટ્રીના 30 થી વધારે એકપર્ટ દ્વારા 1પ થી વધુ કોલેજોમાં પ000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 કલાકથી વધુનો સેમિનાર વિજ્ઞાન ગુર્જરી દ્વારા ફેસ્ટ 2022 નું ઉદધાટન કરવામાં…

સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે સમર કલાસીસનું મેયર   પ્રદીપભાઈ ડવનાં હસ્તે દીપ…

સરહદના રખોપા કરતાં બીએફએસના જવાનોનો આભાર મનતા કેન્દ્રીય ગૃહ મંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી, અમિત શાહે પશ્ચિમ બંગાળની મુલાકાતમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુંદરવનના દુર્ગમ વિસ્તારોની…

કોર્પોરેશન દ્વારા ગુજરાત સ્થાપના દિને યોજાનારી  ઇન્ડિયન આઇડોલના સુપ્રસિદ્વ સિંગરો રાજકોટવાસીઓને ડોલાવશે કોર્પોરેશન દ્વારા 1લી મેના રોજ “ગુજરાત રાજ્યના સ્થાપના દિન” ઉજવણી નિમિતે રેસકોર્ષ ખાતે સપ્તરંગી…

નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાના હસ્તે કરાશે ઉદ્ઘાટન અબતક,જય વિરાણી,કેશોદ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ એરપોર્ટ ઘણા સમયથી બંઘ હોવાથી તેને ધમધમતું કરવા ઉઘોગો સાથે વેપારી…

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન: રસોઈથી માંડી પીરસવા સુધીનું કાર્ય કરશે રોબોટ અબતક-રાજકોટ અમદાવાદ સાયન્સ સીટીમાં રોબોટ ગેલેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલા રોબોટ કાફે…

શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે નવનિર્માણ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરાયું હળવદ: હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ શ્રી નકલંક ધામ ખાતે નવનિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલના લોકાર્પણ…

રાષ્ટ્રપતિ કોવિંદે પત્ની તેમજ પુત્રી સાથે મંદિરમાં વિધિપૂર્વક માતા કાલીની પૂજા-અર્ચના કરાય અબતક,રાજકોટ 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટમાં મંદિરને કર્યું હતું નષ્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે…