Browsing: law

સંગઠીત ગુના અંગેના કાયદાના અસરકારક અને વધુ સ્પષ્ટ બનાવવા વિધાનસભામાં વિધેયક સર્વાનુમતે પસાર ગુજસી ટોક કાયદાના કારણે જ દેશના 36 રાજયની સરખામણીએ ગુજરાતમાં ગુનાખોરી અટકાવવામાં મોખરે:…

શહેરીજનો ચાર દિવસથી પાણી વિના પરેશાન સૌરાષ્ટ્રનું પાણીયારું ધોળી ધજા ડેમ માં અચાનક પાણીની સપાટી નીચે પહોંચી છે ત્યારે શહેરીજનોને અગામી દિવસોમાં પાણી મામલે હાલાકીનો સામનો…

તપાસમા વિલંબ થાય કે સુનાવણી લંબાઇ તેવા કેસમાં આરોપીને સ્વતંત્રતાથી વંચિત રાખી ન શકયા પોલીસે કાયદો અને વ્યવસ્થાનું કામ સંભાળવાનું છે, વ્યક્તિની સ્વતંત્રતાનું અપમાન કરવાનું નહી:…

ભારત સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાસ, ઉત્5ાદન, વેચાણ કે વપરાશ ઉ5ર પ્રતિબંધ લગાવ્યો છે.જસદણ નેચર કલબ દ્વારા સીંગલ યુઝ…

21 વાહન ડિટેઈન, નશો કરી વાહન ચલાવતા ચાલક દંડાયા: રોમીયોગિરી કરતા 10 શખ્સોને કાયદાના પાઠ ભણાવ્યા એસ.પી. રાહુલ ત્રિપાઠીની કામગીરીથી બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ મોરબી જિલ્લામાં…

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે :  યુપી સરકારને આગામી ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, સુપ્રીમ કોર્ટે હિંસા આચરનારાઓના ઘરો પર…

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે શનિવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર કરવાની કોઈ જરૂર નથી કારણ કે પાંચ જજની બેન્ચે તેને જરૂરી માન્યું…

એ રોલ અને બી રોલના માધ્યમથી પરપ્રાંતિય શ્રમજીવીઓના પોલીસ માહિતી એકઠી કરી ગુનાખોરી અટકાવતી ટેકનોલોજી યુગમાં આધાર કાર્ડ, સીસીટીવી અને રહેણાંકના ભાડા કરારના આધારે…

ગર્ભ પરીક્ષણના ગુન્હામાં આરોપીઓને તાત્કાલિક છોડી મુકવાનો કોર્ટનો આદેશ  પોલીસ તપાસની થીયરી જ શંકાના દાયરામાં છે : એડવોકેટ ગોકાણીની સફળ રજૂઆત પોલીસની અધિકાર વગરની ગર્ભપરીક્ષણ કાયદા…