Browsing: porbandar

અરજદારની બહેન સાથે પણ ગેરવર્તન કરતા પોલીસ સામે યુવાનની ન્યાયની લડત: પોલીસ કર્મીઓને ઉચ્ચ અધિકારીઓ છાવરતા હોવાની અદાલતમાં રાવ પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ…

વિધાનસભાની ચુંટણીને ગણતરીનાં મહીના બાકી છે. ત્યારે મહેસુલ વિભાગ દ્વારા રાજયનાં અલગ અલગ સ્થળોએ ફરજ બજાવતા ર4 મામલતદારોની બદલીના હુકમ કર્યા છે. રાજકોટ, જસદણ, લખતર, પોરબંદર…

પરાજીત ઉમેદવારના સમર્થક પર સળગતા ફટાકડા ફેકતા મામલો બીચકયો: પોલીસમાં 30 શખ્સો સામે ત્રણ ગુના નોંધ્યા: સરપંચના પુત્ર સહિત પાંચ ઘવાયા અબતક,રાજકોટ પોરબંદર નજીક આવેલા…

આરડીએકસ લેન્ડિંગ માટે કુખ્યાત પોરબંદરના દરિયામાં શંકાસ્પદ હિલચાલની આશંકા અબતક, પોરબંદર પોરબંદરની ફીશીગ બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરી રહી હતી, તે દરમ્યાન તારીખ પાંચ ડિસેમ્બરના…

એક વૃધ્ધએ બીજો ડોઝ લીધો નથી છતા બીજો ડોઝ લીધાનું સર્ટી ઈશ્યુ કર્યું, અનેક છબરડા અબતક,પોરબંદર પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો છબરડો કહો કે કૌભાંડ, પરંતુ…

અબતક, પોરબંદર કુદરતે તમામને સ્વતંત્ર્ાતાનો સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડી દીધા છે. જેથી વિદેશમાં લોકોને હરવા-ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે…

અબતક, પોરબંદર કુતિયાણામાં ત્રણ વષ્ર્ા પહેલા મહિલાના હત્યાના પ્રયાસની ઘટના બની હતી. જેમાં પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપીને છ વષ્ર્ાની સજા ફટકારી છે. કુતિયાણાના બહારપુરામાં રહેતા નરેશ…

‘અમીન’ના અત્યાચારોના ભોગ બનેલા પરિવારની ડો. પુત્રીએ જ  તેના અંતિમ ક્ષણો શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ કરીને માનવતાની મહેક પ્રસરાવી મૂળ પોરબંદરના મજૂર પરિવાર યુગાન્ડા દેશ નિકાલ બાદ યુકેના …

અબતક, પોરબંદર રાષ્ટ્રની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિદેશક કે નટરાજન દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય…

સાંદિપની આશ્રમની મુલાકાત લઇ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સાથે સત્સંગ કર્યો ઉપલેટા ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ આજે પોરબંદરના આંગણે પધાર્યા છે ત્યારે તેઓને સત્કારવા લોકોમાં ભારે…