Browsing: Racecourse

બે વર્ષ બાદ હવે લોકમેળો યોજાશે, તંત્રની સત્તાવાર જાહેરાત: મેળાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા…

છત્રપતિ શિવાજીના જીવનચિર ત્રને આબેહુબ ઉજાગર  કર શે : જડબેસલાક તૈયારીઓને અપાતો આખરી ઓપ: રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અર…

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતનાની ઉપસ્થિતિ રહેશે રાજકોટના આંગણે જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં…

ફક્ત 60 રૂપિયામાં 5 રાઇડર્સની મજા માણો રાજકોટિયન્સ 22મે સુધી થીમ્સ એન્ડ ડ્રીમ્ઝ આયોજિત કાર્નિવલનો ‘અબતક’ મીડિયાને સંગ આનંદ માણી શકશે બાળકો માટે ગેમઝોન તેમજ ભૂત…

અબતક, રાજકોટ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહકારથી યોજેલા આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50 થી વધુ વોટરકલર માધ્યમના ચિત્રો જોવા મળશે.  મૂળ જૂનાગઢના અને…

ગુજરાત રાજય લલિતકલા અકાદમીના સહકારથી યોજેલા આ પ્રદર્શનમાં લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50થી વધુ વોટર કલર માધ્યમના ચિત્રો શુક્રવારથી શરૂ થતાં પ્રદર્શનમાં જોવા મળશે અબતક,રાજકોટ…

રેસકોર્સ મેદાનમાં ક્રિસમસ ટ્રેડ ફેરનો ધમાકેદાર પ્રારંભ: રાજકોટવાસીઓ નવ દિવસ ટ્રેડ ફેરનો આનંદ માણી શકશ અબતક-રાજકોટ ટચુકડા એવા કોરોના વાયરસના લીધે સૌરાષ્ટ્રના પાટનગર એવા…

કલ્પના ચાવલા મહિલા ગાર્ડનમાં પુરૂષોના જવા પર પ્રતિબંધ છે ત્યાં કોન્ટ્રાક્ટરના માણસોએ ઝુપડાં બાંધી દીધા હોવાનું ધ્યાને આવતા ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે તાત્કાલિક અસરથી બગીચાને દબાણ…

ન્યારી ડેમ ખાતેથી 600 કિલો કચરો એકત્રીત કરાયો રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ,…

દિવાળીના આગમનની છડી પોકારતું રંગોળી પ્રદર્શન રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે યોજાય દિવાળીના તહેવારનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે તેની છડી પોકારતા રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ…