Browsing: rajkot

સમાવેશ કરવામાં આવ્યો છે.ત્રીજા તબકકામાં ફાઈનલ પસંદગી માટે મહાપાલીકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાટે ‚ા. ૨૬૨૩ કરોડ ખર્ચવામાં આવશેતેમ આજે પત્રકાર પરિષદમાં…

૨૪ કલાક ૩૬૫ દિવસ દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેવા છતા એક દિવસ પણ ચાલવાનું ચૂકયા નથી: નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ ડોકટરનો એવોર્ડ મેળવી ચૂકેલા ડો. હેમાણીને સ્પોર્ટસ…

રોંગ સાઇડમાં ઘસી આવેલો ટ્રક ધડાકાભેર ટકરાતા ગમખ્વાર સર્જાયો અકસ્માત રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલા વિરપુર પાસે વહેલી સવારે રોંગ સાઇડમાં ઘસી આવેલો ટ્રક ધડાકાભેર કાર સાથે…

સરપંચથી લઈ એસ.ટી.નિગમના ડાયરેકટર પદની જવાબદારી અને સંગઠનમાં સારી કામગીરીની નોંધ લઈ કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રીપદે વરણી: અભિનંદનની વર્ષા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ…

કોંગ્રેસની આગેવાનીમાં વેપારીઓએ આવેદન પત્ર પાઠવ્યું જેતપુર શહેર કોંગ્રેસની આગેવાનીમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર દુકાન ધરાવતા વેપારીઓએ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પડતી પારાવાર મુશ્કેલી અંગે એક…

વિકાસના મુખ્ય પ્રવાહમાં આર્થિક નબળા-પછાત વર્ગના લોકોને સામેલ કરવા જોઈએ વિધાનસભામાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયાએ વિચારો રજુ કર્યા વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણા…

રાજકોટ સહિતના મહાનગરોમાં ટૂંક સમયમાં રેવન્યુ સિવિક સેન્ટર શરૂ થશે: મહેસુલ મંત્રી ચુડાસમા મહેસૂલ વિભાગ દ્વારા સિટી સર્વે વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા વિસ્તાર અને ગામઠાણની મોજણીની કામગીરી…

પોપટપરામાં શુલભ શૌચાલયની પાસે ઓરડી બનાવી મંદિરનું બાંધકામ ખડકી દેવાયું હતું: રેલનગરમાં બે મકાનો,તિલક પ્લોટમાં પે-એન્ડ યુઝની આગળ અવેડો, ઘોડાનો શેડ તા ડા સહિતનું બાંધકામ હટાવાયું…

ટેકસનો ટાર્ગેટ માત્ર ૨ કરોડ દુર: ધડાધડ મિલકતો સીલ કરાતા વેરો ભરવા રીઢા બાકીદારો પણ કતારમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શ‚ કરવામાં આવેલો હાર્ડ…

સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સીસ ઓથોરીટીના નિયમાનુસાર બાલાશ્રમ દત્તક આપવા બદલ રૂ.૫૩ હજાર સુધીની રકમ લઈ શકે છે પરંતુ ૧૦૯ વર્ષથી કાર્યરત આ બાલાશ્રમ એક રૂપિયો પણ લેતુ…