Browsing: tax

જીએસટીઆર-૩ બીમાં માસિક રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ હશે તો તે સુધારી શકાશે નાણા મંત્રાલયની જાહેરાત ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી રીટર્ન ભરવાની ભૂલોથી ગભરાશો નહી…

સંસદમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા બિલને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી લકઝરી કાર્સ ઉપર જીએસટીનો દર ૨૫% લાગશે સંસદમાં આ અંગેનાં બિલને સર્વસંમતિથી મંજૂરી…

આઈટી રીટર્નની આકરણીમાં પારદર્શકતા લાવવા અને કરચોરી અટકાવવા સીબીડીટીનો ‘ઈ-અસેસમેન્ટ’નો પાયલોટ પ્રોજેકટ: આઈટી ઈ-અસેસમેન્ટ પ્રોજેકટ તૈયાર કરવા સીલીડીટીએ ૯ સભ્યોની કમિટીની કરી રચના દેશમાં ડીજીટલ ક્રાંતી…

Gst-Filing-Date-Extended

૧લી જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ તેમાં ઘણી મુંજવણો છે જેના પગલે સરકાર દ્વારા તમામ પ્રશ્ર્નોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંઝવણના કારણે…

ગુજરાતમાં મોટાપાયે કોમર્શિયલ ટેક્સ ચોરીની ફરિયાદો: આગામી દિવસોમાં દરોડા પડાશે: તપાસનો ધમધમાટ ગુજરાતમાં મોટા પાયે કોમર્શિયલ ટેક્સ(વેટ)ની ચોરી ઇ રહી છે. જેમાં જાણીતી હોટેલ અને રેસ્ટોરાંનો…

ફુડ રેગ્યુલેટરી કમિટીના ૧૧ વિશેષજ્ઞો દ્વારા ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને કાર્ડિયાક બિમારીઓ પર રોક લગાવવા કરાયો નિર્ણય દેશની ફુડ રેગ્યુલેટર ઓથોરિટી દ્વારા ફુડ બનાવતી કંપનીઓ અને રેસ્ટોરેન્ટ…

તાલુકા અને જિલ્લા કક્ષા સહિતની સત્તા મંડળો મનોરંજન કર વસુલી શકશે ગુજરાત ધારાસભામાં ગુજરાત લોકલ ઓોરીટી લોનું બીલ સર્વાનુમતે પસાર યું હતું. આ બીલ પસાર તા…

વોર્ડ નં.૧૩માં રામનગર, દ્વારકેશ પાર્ક, અંબાજી કડવા, ટપુ ભવાન પ્લોટ સહિતના વિસ્તારોમાં મિલકત સીલ અને જપ્તીની નોટિસ ફટકારાતા લોકોમાં ફફડાટ: કોંગી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ કરોડો રૂપિયાનું…

સેન્ટ્રલ ઝોનમાં ૧૬, વેસ્ટ ઝોનમાં ૯ અને ઈસ્ટ ઝોનમાં ૫ રીઢા બાકીદારોની મિલકતને અલીગઢી તાળા ઝીંકી દેવાયા: ટેકસની આવકનો આંક ૨૨૦ કરોડને પાર રાજકોટ મહાપાલિકાની ટેકસ…

રૂ.૩૫.૫૫ લાખનો બાકી વેરો વસુલવા યોગી કોમ્પલેક્ષમાં ભારતી એરટેલ અને રૂ.૯૯.૯૫ લાખનો વેરો વસુલવા મંગલ કિરણ એપાર્ટમેન્ટમાં ધી કર્ણાટકા બેંકની મિલકતો સીલ કરાઈ હાલ મહાપાલિકામાં વ્યાજ…