તબલા એ ભારતીય શાસ્ત્રીય સંગીતનું પાયાનું વાંજિત્ર છે. ધીરે ધીરે તેને પાશ્ચાત્ય સંગીતે પણ અપનાવ્યું. પરમ દિવસથી મા ના નોરતા શરુ થઇ રહ્યા છે. હંમેશા ગરબામાં ઢોલ નો જ ઉલ્લેખ હોય છે. પરંતુ કદી તબલાનો ઉલ્લેખ હોતો નથી. આમ છતાં અત્યારે રાસ ગરબાનું અવિભાજય અંગ તબલા છે. રાજકોટમાં મીરા હાર્મોનિયમ ઘણા સમયથી તબલા વેચનાર ને રીપેરીંગ કરનાર છે. લોકસંગીત હોય, બોલીવૂડ સંગીત હોય કે વિદેશી સંગીત હોય પણ તેમાં તબલાની હાજરી હોય, હોય ને હોય જ બોલીવૂડ ફિલ્મોમાં તો તબલાના સેટ પર જયાપ્રદા કે શ્રીદેવીને નૃત્ય કરતી જોવા મળે છે. તો બોલો તાક ધીના ધીન ધા…..
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ