Abtak Media Google News

એલોવેરા એક ઓષધીય ઝાડ છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓમાં ાય છે. એલોવેરા જેલના એક નહીં માત્ર ઘણી બધી બ્યૂટી અને સ્વાસ્થ્યી જોડાયેલા લાભ છે. એલોવેરા જ્યુસ પીવાી શરીરમાં નારી પોષક તત્વોની ખામી પૂરી ઇ જાય છે. આ ઉપરાંત એનાી ઘણા પ્રકારની બીમારીઓ દૂર રહે છે. જો તમે પણ જીંદગીભર બધા રોગોી દૂર રહેવા માંગો છો તો ૧ ચમચી એલોવેરાનું સેવન કરો. આજે અમે તમને જણાવીશું કે કઇ કઇ ચીજો સો એલોવેરા જ્યુસ અને જેલ લેવાી કઇ કઇ પરેશાનીઓ દૂર ાય છે.

ગેસ્ટ્રિક પ્રોબ્લેમ

એક ચમચી એલોવેરા જ્યુસમાં ગાયનું ઘી અને સીંધારું નાંખીને પીવાી ગેસ્ટ્રિકની સમસ્યા દૂર ાય છે.

ખાંસી અને કફ

એલોવેરાના ટુકડાં ગરમ કરીને એમાંી છાલ નિકાળીને એમાં મરી અને મીઠું નાંખીને ચૂસો.

કમરનો દુખાવો શે દૂર

લોટમાં એલોવેરા જ્યુસ મિક્સ કરીને એની રોટલી બનાવીને ખાવાી કમરનો દુખાવો ઝડપી ગાયબ ઇ જાય છે.

બાળકની પારી ભીની કરવાની ટેવ

મોટાભાગે બાળકો પારી ભીની કરવાની આદત હોય છે. એવામાં એલોવેરા જેલમાં શેકેલા કાળા તલ અને ગોળ મિક્સ કરીને લાડુ બનાવી લો. બાળકોને રોજ ખવડાવો. એનાી બાળકની આ ટેવ દૂર ઇ જશે.

કબજિયાત

૧ ચમચી એલોવેરા જેલમાં ૨ ૩ ચમચી કેસ્ટર ઓઇલ મિક્સ કરીને રાતે પી જાવ. એનાી કબજિયાતની સમસ્યા દૂર શે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.