Abtak Media Google News

આજરોજ રાજકોટ રૂરલ એલસીબી  પીઆઇ જે એમ ચાવડા પીએસઆઇ એમ આર ગોંડલીયા પો.હેડ. કોન્સ. બ્રિજરાજસિહ જાડેજા. રવિભાઈ બારડ. અનિલભાઈ ગુજરાતી. અમિતભાઇ. કનેરીયા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ. મયુરસિંહ જાડેજા. મનોજભાઈ બાયલએ રીતે ના બંધા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં૪૮/૨૦૧૮. ઇ.પી.કો. કલમ-૩૯૪. ૧૧૪. મુજબનાં વણ શોધાયેલ લુંટ ના ગુન્હાની તપાસ માં હતાં તે દરમિયાન જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામનાં પાટીયા પાસે હાઇવે રોડ પર આવતા બાતમી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ઉપરોક્ત લુંટ કરેલ ચાર આરોપીઓ બે મોટર સાયકલ માં જેતપુર તરફ આવી રહ્યા છે.

Advertisement

તેવી ચોકકસ હકીકત મળતાં તુરંત જ સ્ટાફ દ્વારા વોચમાં રહેતા બંને મોટર સાયકલ ઉપર ચાર ઇસમો નીકળતા બંને મોટર સાયકલને રોકી ચારેય ઇસમોને ઝડપી તેઓના નામ ઠામ પુછપરછ કરતા  (૧).વિજય ઉફે.પ્રવિણ ઉફે.પલો સ.ઓ.ભીખાભાઈ ભાણાભાઇ ભાષા. જાતે. અનુ.જાતિ. ઉ.વ ૩૫ ધંધો. ડ્રાઇવીગ. રહે.મેંદપરા તા.ભેંસાણ જી. જુનાગઢ (૨).જીતેન્દ્ર ઉફે. જીતુ સ.ઓ.હેમંત જીવાભાઈ ભરાડીયા જાતે.અનુ.જાતિ ઉ.વ. ૨૫ ધંધો. ડ્રાયવીંગ રહે ભેંસાણ તા. ભેંસાણ જી. જુનાગઢ. મુળ કુતિયાણા જી.પોરબંદર  (૩). રાજદિપ સ.ઓ. પ્રવિણભાઈ પોપટભાઈ નિરંજની જાતે. રામાનંદી બાવાજી ઉ.વ. ૨૨ ધંધો. ડ્રાયવીંગ  (૪). ધર્મેશ ઉફે.ધમો સ.ઓ. ગિરીશ મગનભાઈ ચાવડા જાતે.મોચી ઉ.વ.૨૫ ધંધો. ડ્રાયવીંગ  રહે. ભેંસાણ તા.ભેંસાણ જી.જુનાગઢ ..જેઓની પુછપરછ કરતા તેઓએ  અગાઉ કાવતરૂં  રચી.

તા.૩૧/૦૭.૨૦૧૮ ના રોજ જેતપુર તાલુકા ના દેવકી ગાલોલ રોડ ઉપર રણુજા મંદિર નજીક બાબભાઇ નામનાં ગોંડલ ના ખાંડ ના વેપારી પાસેથીં રોકડ. રૂપિયાની  લુંટ કરેલ ની કબુલાત કરેલ મુદામાલ કબ્જે કરેલ આમ મજકુર ચારેય ઈસમો પાસેથી મળી આવેલ કુલ રોકડ રૂ.૯૩.૪૦૦/- તથા મોબાઈલ નંગ-૫ કિ. રૂ.૧૬૦૦૦/- તથા મોટર સાયકલ વાહન નંગ-૨ કિ.રૂ.૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧.૫૯.૪૦૦/-નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરેલ છે. ચારેય ઇસમોને ઝડપી જેતપુર તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં ૪૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૯૪ ૧૧૪ મુજબનાં ગુન્હા નાં કામે સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.