Abtak Media Google News

વેનેસા સમીર શુકલ કે જે ધોરણ.૭માં એસ.એન.કે. સ્કુલમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં યોજાયેલ સ્વિમિંગ હરીફાઈ સીબીએસઈ સૌરાષ્ટ્ર ઝોન ઈન્ટર સ્કુલ સ્વિમિંગ ચેમ્પિયનશીપનાં આયોજક કે.ડી. અંબાણી, વિદ્યામંદિર, રિલાયન્સ ગ્રીન, મોટી ખાવડી દ્વારા જામનગર ખાતે અંડર ૧૪માં, ૪ ગોલ્ડ મેડલ, ૧ સિલ્વર મેડલ તથા સ્વિમિંગ ચેમ્પિયન ૨૦૧૯-૨૦ની ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. એસ.એન.કે. સ્કુલ તથા રાજકોટ રેસકોર્સ સ્વિમિંગ પુલનું તથા તેમનાં ગુરુજનોનું ગૌરવ વધારેલ છે.

The-Pride-Of-Rajkot-Vanessa-Shukel-Received-4-Gold-1-Silver-And-Champion-Trophy-In-Swimming
the-pride-of-rajkot-vanessa-shukel-received-4-gold-1-silver-and-champion-trophy-in-swimming

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.