Abtak Media Google News

મોરબીના મીલાપનગરમા અવનીરોડના નાકે વ્યાસભાઈના ઘરે મહિલાઓ દ્વારા અઘીક પુરષૉતમ માસ નિમિતે ખાસ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

Img 20180517 Wa0015હિન્દૂ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ રહેલું છે. ઠેર ઠેર પુરુષોત્તમ માસ નિમિતે અનેરો ધર્મોલ્લાસ જોવા મળે છે. ત્યારે મીલાપનગરમાં અવનીરોડના નાકે રહેતા વ્યાસભાઈના નિવાસ સ્થાને પણ પુરુષોત્તમ ભગવાનની પુજા અર્ચના કરવામાં આવી હતી. પુરુસોત્તમ ભગવાનની આ સાધનામાં વ્યાસ પરિવાર તેમજ આસપાસની મહિલાઓ ભાવભેર જોડાઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.