Abtak Media Google News

રાજુલા તાલુકા ના  કથીવદર. ગામે નવ નિમેત મંદીર. ના ષિલાસન્યાસ પ્રસગ. થયેલ. જેમા.  શિવ મંદીર. રાધાક્રિષ્ના મંદીર.તેમજ કુળદેવી શ્રી મા સુવાઇ ના મંદીર. ના ભવ્ય નિેમોણ થશે. આ પ્રસંગ શિહોર મોઘી બા જગ્યા ના મંહત શ્રી જીણારામજી મહારાજ ના શુભ આશીવચન થી થયેલ આ તકે જીણારામજી મહારાજનુ ઢોલ નગારા ને બેંન્ડ વાજા ને સરણાઇ ના સુર સાથે સ્વાગત કરવા મા આવેલ.

તેમના આમંત્રણ ને માન આપી ને પધારેલ પુજય રાજેન્દરદાસબાપુ રામપરા. બીજલભગત ખાભલીયા. રાજુલા જાફરાબાદ ધારાસભ્ય શ્રી અમરીશભાઇ ડેર જયોતી ભાઇ જાડેજા મહેશભાઇ ગઢવી ભાઇ તેમજ શિહોર. તેમજ વલ્લભીપુર જગ્યા ના તમામ સેવકગણ. નુ ભાવભેર સ્વાગત કથીવદર ગ્રામજનો એ કરેલ આ મંદીર વિશાળ જગ્યા મા નવનિમોણ થશે. આ મંદીર કરોડો રુપીયા ના ખચે તૈયાર કરવા મા આવશે આ મંદીર આખુ સફેદ મારબલ નુ  બનાવવા મા આવશે તેમજ આ મંદીર  નુ તમામ બાધકામ સોમપરા કષ્યપભાઇ  પાલીતાણા વાળા કરશે. આ મંદીરો ૨૭ શીલા.

સ્થભોથી બનાવવા મા આવશે . આ તકે કથીવદર ના ૨૭ નવ દપંતીઓ  એ શીલા પુંજન કરી ને પોતએ ધન્યતા અનુભવેલ આ મંદીર ના નવનીમોણ મા ત્રણ આહીર સમાજ ના હીરલા એ અમુક ઘટતી જગ્યા નુ ભુમી દાન કરી ને દાતારી નો નમુનો પ્રગટ કરેલ. જેમા ભગવાનભાઇ ગોલણભાઈ વાઘ. જીણાભાઇ ગોલણભાઈ વાઘ. તેમજ. સુમરાભાઇ રામભાઇ વાઘે ભુમીદાન કરેલ.

આ મંદીર ના નિમોણ માટે કથીવદરગામ  સમસ્થ આહીર સમાજે આષરે ૫૧. ૦૦૦૦ લાખ જેવી રકમ એકત્રીત કરેલ છે અને તેમા ઘટતો બાકી  નો તમામ ખચે શિહોર મોઘીબા જગ્યા ના મંહત શ્રી જીણારામજી મહારાજ કરશે. આ પાવન અવસરે સાધુ સંતો તેમજ તમામ આહીર સમાજ ના તમામ આગેવા નો ઉપસ્થિત રહેલ.  તેમજ આજુ બાજુ ના દરેક સમાજ ના આગેવા નો વડીલો. યુવાનો એ હાજરી આપેલ આ પ્રસંગે પધારેલ તમામ સન્માનીય મહેમાનો નુ શાલ ઓઢાડી નેિ ંસ્વાગત કરેલ છેઆ. તકે ભોજન.  પ્રસાદી ના તમામ ખચે ના દાતા શ્રી બીજલભાઈ માયાભાઇ વાઘ તરફ થી કથીવદર ગામ ધુવાડા બંધ કરાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.