Abtak Media Google News

રામકૃષ્ણ આશ્રમ ખાતે માતા પિતાનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેક આનંદનું પહેલુ સ્વપ્ન હતુ કે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અત્યારના બાળકોમાં જે પ્રાચીન સાંસ્કૃતિ ભુલાઈ ગઈ છે.તેને લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમિતે તેમનો મુખ્ય હેતુ રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના વિચારબ ળશકોમાં લાવવાનો ત્યારે રામકૃષ્ણ આશ્રમના ૨૦૦ સેન્ટરમાં બાળકોમાં સંસ્કાર સિંચવવાનું એટલે ચરિત્ર ધડતર માટે પ્રયાસો શ‚ કરવામાં આવ્યા હતા તથા આ કાર્યક્રમનું આયોજન એક દિવસના સમર કેમ્પ તરીકે કરવામા આવ્યું હતુ અને અંદાજીત ૫૦૦ બાળકો એ ભાગ લીધેલ હતો ગઈકાલના રોજ આ સમર કેમ્પનો કલોસીંગ સેરેમની હતી અને ત્યાં માતા િપતાનું પૂજન કરવામાં આવ્યું હતુ અને ૨૫ દિવસ દરમ્યાન તેઓમાં ચરિત્ર ઘડતર શું થયું તે તેમના માતા પિતા સમક્ષ પ્રસ્તુત કરવાનું આયોજન હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.