Abtak Media Google News

કેન્દ્રિય નાણાં મંત્રાલયના બેકિંગ ડિવિઝન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી અને ક્ષેત્રિય ગ્રામીણ બેન્કો માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે આ નિર્ણયમાં હવે થી બેન્ક 10 વાગ્યે નહિ પરંતુ 9 વાગ્યે ખુલશે સપ્ટેમ્બરથી હવે આ નવો નિયમ લાગુ કરાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.