Abtak Media Google News

તા. ૧૧..૨૦૨૩ બુધવાર,

સંવંત ૨૦૭૯ પોષ વદ ચોથ,

મઘા  નક્ષત્ર, આયુષ્ય  યોગ,

કૌલવ    કરણ

આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (,) રહેશે .

મેષ (,,): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે. 

વૃષભ (,,) : આજે આ રાશિના જાતકોનો દિવસ આનંદદાયક રહેશે. નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો.

મિથુન (,,) :  આજે આ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (,): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો,  તમારા સૌમ્ય વાણીવર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (,) :  આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે. આજના દિવસે કામકાજમાં સફળતા મળે,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.


કન્યા (પ ,ઠ ,ણ): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે. કાર્યમાં થોડો વિલંબ  થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવામાં કાળજી રાખવા સલાહ છે.

તુલા (ર,ત): આ રાશિના જાતકોને મળશે આગળ વધવાની તક. નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહેશે.

વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આજે આ રાશિના જાતકોનો દિવસ થોડો કઠીન રહેશે પરંતુ ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

મકર (ખ,જ): આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે માધ્યમ. કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું થશે નહિ.

કુંભ (ગ ,સ,શ): રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.