Abtak Media Google News

દિલ્હીમાં યોજાયેલી મિટીંગ બાદ સોમા મગફળીનો પાક લેતા ખેડુતોને સેમીનાર, વર્કશોપ અને લેકચર્સ દ્વારા સારી ઉપજ માટે માહિતગાર કરશે

સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખેતીમાયોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ ખેતીમાં સારી ઉપજ થાય તે માટે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનદ્વારા એનકલ્ચર કોર્પોરેશન એન્ડ ફાર્મર વેલ્ફેર સાથે એક મીટીંગ કરી ચર્ચા કરી.નસોમાથ ઉપરાંત નઈકરાથ પણ આ મીટીંગનો હિસ્સો બન્યુંં ખેડૂતોની વહારે આવતાનસોમાથએ ફૂડ સિકયોરીટી મિશન અંતર્ગત ખેડૂતોની સંભાળ લેવાનું જણાવ્યું અને આ મિશન અંતર્ગત ખેડુતો માટે યોગ્ય સેમીનાર, વર્કશોપ યોજી ખેડુતોને સાચી માહિતી આપવાનું આ સાથે છે. વિવિધ સેમીનારમાં સહભાગી બની. ખેડુતો અને ખેતી બાબતે વિવિધ એકટીવીટી કરશે. સૌરાષ્ટ્રની સામાન્ય જનતા માટે સેમીનાર દ્વારા મગફળીની ન્યુટ્રીશ્યન વેલ્યુ અંગે પણ સચોટ જાણકારી આપવામાં આવશે. આ સાથે એકસપર્ટસ અને ડોકટર્સ દ્વારા ખેડુતોને તેનાખેતીના ઉત્પાદનના યોગ્ય રિઝલ્ટ માટે પ્રોત્સાહીત કરવામાં આવશે.

Advertisement

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના ખેડુતો માટે મગફળી એ જીવાદોરી સમાનછે. તો મગફળીના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થઈ શકે તેની પણ ચર્ચાકરવામાં આવશે. આ સાથે મગફળીની નિકાસ, ન્યુટ્રીશીયલ ફાયદા અંગે પણ ફોકસ પાડવામાં આવ્યું. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ડાયરેકટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ જૂનાગઢ, પણ ગુજરાત સરકાર દ્વારા આ મીટીંગમાં ચર્ચા માટે આમંત્રણ અપાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.