Abtak Media Google News

સેક્સ એ માત્ર શારીરિક ભૂખ નથી પ્રેમમાં સેક્સનું ખાસ મહત્વ છે. જ્યારે સ્ત્રી પુરુષ પ્રેમમાં એકબીજાનું વધુ નજીક આવે છે અને એક બીજામાં તલ્લીન થવા એક બીજામાં સમાઈ જાય છે ત્યારે એ લાગણી પર કાબૂ મેળવવો એ કઠીન કર્યા છે, પરંતુ સાથી અને પોતાની સુરક્ષાના ભાગ રૂપે જ્યારે પણ યુગલો કામક્રીડામાં ઓતપ્રોત થાય છે ત્યારે કોન્ડોમ વાપરવાનો આગ્રહ રાખતા હોય છે.

પરંતુ એવા પણ કેટલાક યુગલો હોય છે જેને તણી કામક્રીડા દરમિયાન કોણડોમનો ઉપયોગ કરવો ગમતો નથી હોતો, તેઓને એ એક અડચણરૂપ તત્વ લાગતું હોય છે. અને એવું પણ માનતા હોય છે કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી સેક્સની મજા ઓછી થાય છે તો તેવા લોકો માટે ખાસ કોન્ડોમ વગર સેક્સ કરવાની ટિપ્સ છે જે સુરક્ષિત પણ છે…

એનલ સેક્સ….

Things Women Want In Bed170319024655            એનલ સેક્સથી સ્ત્રીને પ્રેગ્નેન્સી રહેવાનો ભય નથી રહેતો. જેના કારણે તમે વગર કોન્ડોમ સેક્સની પરાકાસ્થા સુધી પહોચી શકો છો. પરંતુ તેમાં સ્ત્રી સાથી વધુ પીળા સહન કરવાની આવે છે. સેક્સ માટેની આ પોઝિશન જો બંને પાત્રને અનુકૂળ આવતી હોય તો જરૂરથી ટ્રાય કરો.

ડ્રાય સેક્સ…

Masturbation Woman 57C3Ff9487Ecf            સંભોગના આ પ્રકારમાં એટ્લે કે ડ્રાય સેકસ માટે તમને કોન્ડોમ જરૂરત નથી રહેતી.  ડ્રાય સેક્સમાં તમે ફિંગરિંગ દ્વારા સંભોગનો આનંદ લઈ શકો છો.

ઓરલ સેક્સ….

Oralcancer1            પ્રેગ્નેન્સીથિ બચવા માટે તમે ઓરલ સેક્સનો આનંદ માણી શકો છો. એવું કહેવાય છે કે ઓરલ સેક્સને લોકો વધુ એન્જોય કરાએ છે કારણ કે તેમાં પ્રેગ્નેન્સી રહેવાની તેમજ કોઈ બીમારી થવાનો ભય નથી રહેતો.

ગેપ સેક્સ…

Les 20 Maladies Que Vous Pouvez Guérir En Faisant L’amour            ગેપ સેક્સમાં પુરુષની સતર્કતા ખુબ જ જરૂરી છે જેમાં ઇન્ટરકોર્સ દરમિયા એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પુરુષ તેની ચરમ સીમાએ પહોચે છે ત્યારે સપ્ર્મ્નુ ડિસ્ચાર્જ સ્ત્રીના વજઈનાની બદલે બહાર કરે જેથી સ્ત્રીને ગર્ભ રહેવાનો ભય ન સતાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.