Abtak Media Google News

વડિયા અને તાલુકાના અનેક ગામોમા વિજ ચેકીંગના દરોડા 20 ટીમો દ્વારા કાફલા સાથે ચેકીંગ કરવામા આવેલ અલગ અલગ 20 ગાડીઓ અને 20 ટુકડીઓ દ્વારા વડિયા તેમજ વડિયા તાલુકાના મોરવાડા, સુલતાનપુર, દેવળા, હનુમાન ખીજડીયા, ચારણીયા સહીતના ગામોમા વિજ દરોડા પડયા વડિયા પોલીસને સાથે રાખી 150 કનેકશન મા ચેકીંગ હાથ ઘરાયુ જેમા 54 કનેકશનમા વિજ ચોરી પકડાઈછે તેમા 5 લાખ જેવો દંડ ફટકારવામા આવેલ છે.

આ તકે વડિયા તેમજ આસપાસના ગામોમા વિજ ચોરોમા ફફડાટ ફેલાઈ જોવા મળી રહેલ આ અંગે વડિયાના નાયબ ઈજનેર સાંગાણીએ જણાવેલકે આજે વહેલી સવારથી અલગ અલગ 20 જેટલી ટીમો બનાવિ અલગ અલગ ગામામા વિજ ચેકીંગ હાથ ઘરેલ જેમા અનેક વિજ ચોરીની ઘટનાઓ સામે આવેલ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.