Abtak Media Google News

સલમાન ખાનની લાડકી બહેને રક્ષાબંધન સ્પેશલ દરમિયાન પોતાનો ક્યુટ પુત્ર Ahil અને કીકનો ૫૧ વર્ષીય અભિનેતા સાથેનો મસ્તીભર્યો વિડીયો ઇન્ટાગ્રામમાં શેર કર્યા હતો.

જેમા સલમાન ખાને પોતાના ભત્રીજા સાથે ખૂબ લગાવ અને પ્રેમથી સાચવીને બેડ પર રમાડે છે જે તમે વિડિયો જોઇને ખબર પડી જશે કે તેમના ભત્રીજા પ્રત્યેનો અનહદ પ્રેમ વિશે…..

https://www.youtube.com/watch?v=ufhBiLx8rlA

તેમજ અર્પિતા પોતાને દુનિયાની લકી સિસ્ટર માનીને પોતાનો ભાઇ (સલમાન ખાન)ને આભાર માને છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.