રાજકોટના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા નવલી નવરાત્રીને આવકારવા માટે પ્રજાપતિ રાસોત્સવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકા રાત્રે નાનામવા રોડ પર આવેલા રોયલ રજવાડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ રાસોત્સવમાં અનેક રાજકીય આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.આ રાસોત્સવમાં પ્રજાપતિ સમાજના અનેક ખેલૈયાઓએ ગરબાના અવનવા સ્ટેપ લઇને ધમાકેદાર રીતે નવરાત્રીની આવકારી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત