Abtak Media Google News

રજીસ્ટ્રેશન અનિવાર્ય: પ્રથમ ત્રણ નંબર મેળવનાર બહેનોનું સન્માન કરાશે

“રઘુવંશી મૈત્રી મહિલા મંડળ, ગાંધીગ્રામ-રાજકોટ દ્વારા આ વર્ષે પણ રવિવારના રોજ બપોરે ૪ વાગે અમીબા સ્કૂલ, ગાંધીગ્રામ ખાતે “મહિલા રમતોત્સવ-૨૦૨૦ રાખેલ છે. જેમાં ૫૦ મીટર રોડ (૧૮ થી ૫૦ વર્ષ સુધીના બહેનો માટે)  ત્રિપદી દોડ, દોરડા કૂદ, લીંબુ ચમચી, મ્યુઝીકલ ચેરની હરીફાઈ રાખેલ છે. જેમાંથી કોઈ પણ બે હરિફાઈમાં (બે રમતમાં) ભાગ લઈ શકાશે. આ રમતોત્સવમાં ભાગ લેવા માટે કમલાબેન ભાગ્યોદય (મો.૯૪૨૭૪ ૧૦૦૦૭), સોનલબેન જોબનપુત્રા (મો.૯૮૭૯૭ ૩૯૫૧૫), જાગૃતિબેન ખિમાણી (મો.૭૮૭૮૦ ૩૬૧૪૧), કલ્પનાબેન પોપટ (મો.૯૪૨૭૪૩૪૫૭૯), રોનકબેન પારેખ (૯૪૨૭૫૬૦૦૬૦), કરૂણાબેન સોમૈયાનો સંપર્ક કરવો. પ્રથમ ત્રણ નંબર મેળવનાર બહેનોને શિલ્ડ તેમજ ઈનામ આપવામાં આવશે. રમતોત્સવની વિગતવાર માહિતી આપવા બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.