Abtak Media Google News

એપ્રિલ મહિનામાં પ્રભુદેવાની આગામી ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ મરક્યૂરી છે. તેમાં તેમનો ખતરનાક લુક જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર પણ લૉન્ચ કરી દેવામાં આવ્યું છે….પ્રભુ દેવા ફેમસ ડાન્સર બાદ હવે હિન્દી ફિલ્મોમાં એક અભિનેતા અને ડાયરેક્ટર તરીકે એક અનોખી ઓળખ ઉભી કરી ચુક્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.