Abtak Media Google News

આપણું જીવન બાળપણ, જુવાની અને વૃધ્ધાવસ્થા એમ ત્રણ તબક્કામાં વિતતું હોય છે અને સામાન્ય રીતે યુવાની એટલે કે યુવાવસ્થા એવી અવસ્થા હોય છે જે દરમિયાન લાઇફની બેસ્ટ મોમેન્ટ એન્જોય કરવાનો લ્હાવો મળે છે અને પળોને કોઇપણ જાતી નથી કરવા માંગતુ ત્યારે પ્રવક્ત યુવતીઓની વાત. કરીએ તો જુવાન છોકરી કેટલાં અંશે આકર્ષિત કરવા લાયક છે. તે વાત પ્રથમ દ્રષ્ટિએ જોતા યુવકનાં પહેલાં ઉદ્ગારો બખૂબ દર્શાવે છે. તો આવો જાણીએ કે કેવી યુવતીઓને જોતા યુવકો હોય કેવા શબ્દોનાં ઉચ્ચાર કરે છે. જ્યારે કોઇ સુંદર અને હોટ યુવતી પાસેથી પસાર થાય છે તો યુવકો અચુંક બોલે છે કે શું માલ છે યાર….અને આવું તે તેના મિત્રો સમક્ષ બોલે છે.

ત્યાર બાદ તેનાથી વિરુધ્ધ જો કોઇ યુવતી થોડી બદસુરત અથવા તેનામાં આજકાલની યુવતીઓ જેવી સ્ટાઇલ નથી તો તેના માટે યુવકોનો પહેલો શબ્દ હોય છે કે ‘આંટી ટાઇપની છે નહિં ચાલે ’ ઘણી છોકરીઓ સજીધજીને બહાર નીકળતી હોય છે. એવી છોકરીઓને જોઇને છોકરાનાં મોઢામાંથી નીકળતો પહેલો શબ્દ હોય છે કે ‘લગ્નનું મટીરીયલ છે’ અને કેટલાંક છોકરા તો એમનો પીછો કરી તેની પૂરી ડીટેઇલ પણ મેળવી લ્યે છે. તો આ રીતે પર્સનાલીટી ધરાવતી છોકરીઓને જોઇને યુવકો આ રીતે તેની પર્સનાલીટીને જજ કરે છે જે તેની પ્રથમ દ્રષ્ટિનું એનાલીસીસ હોય છે તો હવેથી યુવતીઓ તમને જોઇને યુવકો કંઇ પણ કહે તો સમજવું એ તમારી પર્સનાલીટીને અનુરુપ પોતાનાં મંતવ્ય રજૂ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.