Abtak Media Google News

મુંબઇમાં ગઇકાલે ૬૩મો ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. જેમાં બેસ્ટ એકેટ્રસ વિદ્યા બાલન (તુમ્હારી સૂલુ) અને બેસ્ટ એકટર ઇરફાન ખાન (હિદી મીડીયમ) બન્યો હતો.

૨૦૧૭ની બેસ્ટ ફિલ્મ પણ હિંદી મીડીયમ જાહેર થઇ છે. બેસ્ટ ડાયરેકટરનો ફિલ્મફેર અશ્વીની ઐયર (બરેલી ફી બરફી) ને મળ્યો હતો. વર્ષના બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ પ્રીતમ (જગ્ગા જાસૂસ)ને મળ્યો હતો.

બેસ્ટ સપોટિંગ એકટર (મેલ)નો ફિલ્મફેર રાજકુમાર રાવ (બરેલી કી બરફી) અને (ફિમેલ) મહેર વિજ (સીક્રેટ સુપરસ્ટાર) ને મળ્યો હતો. બેસ્ટ એકટર ક્રિટિકસ ચોઇસ (ફીમેલ) નો ફિલ્મ ફેર એવોર્ડ ઝાયરા વસીમ (સિક્રેટ સુપરસ્ટારનો મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.