Abtak Media Google News

દામનગર શહેર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા વામનબાપુ નું મનનીય વક્તવ્ય ધારાસભ્ય ઠૂંમર ની હાજરી વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો નું સુંદર આયોજન ભવ્ય રીતે સંપન્ન

Advertisement

Img20180615201249દામનગર શહેર ના સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા માં વામનબાપુ નું વક્તવ્ય દામનગર શહેર ના ઠાંસા રોડ મેલડી માતાજી મંદિરે શહેર ભર ના દરેક સમાજ ના વાત્સલ્ય મૂર્તિ વૃદ્ધો ની વિશાળ હાજરી ભોજન ભજન કરી

Img20180615201840આનંદિત થતા સિનિયર સીટીઝનો માટે વિદ્વાન વક્તા વામનબાપુ નું મનનીય પ્રવચન સ્થિરપ્રજ્ઞ શ્રોતા ઓ ને મૂર્તિમંત્ર કરતા વામનબાપુ દ્વારા સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની માનવ સેવા ની સરાહના કરી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરે હાજરી આપી વાત્સલ્ય મૂર્તિ વડીલો ની સેવા પ્રવૃત્તિ નિહાળી વૃદ્ધો ના વાત્સલ્ય થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સામાજિક અનેકો અગ્રણી ઓ ની હાજરી માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા મળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.