Abtak Media Google News

આજે યોગ દિવસ નિમિતે વિશ્વ ભરમાં ખુશીનો માહોલ છવાયેલો છે ત્યારે મોરબી પંથક માં અચાનક વાતાવરણ પલટાતા આકાશ માં ધટાટોપ વાદળો છવાયા. મોરબીમાં વરસાદી માહોલ સર્જાતા ખેડુતો માં ખુશી નુ વાતાવરણ જોવા મળ્યું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.