Abtak Media Google News

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહના ૫૫ માં જન્મદિવસ નીમીતે  સોમના મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહના ૫૫ માં જન્મદિવસની ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવેલ. પ્રાત: કાળે તેઓના નિરામય આરોગ્ય માટે આયુષ્યમંત્ર જાપ, મહાપૂજા કરવામાં આવેલ. તેમજ સાયં આરતીમાં દીપમાલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.

સોમના ટ્રસ્ટના  અધ્યક્ષ તમામ ટ્રસ્ટીઓ, અધિકારીઓ  સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફી માન. ટ્રસ્ટી અમિતભાઇ શાહને  જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે સોમના મહાદેવને પ્રાર્થનાના કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.