Abtak Media Google News

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને પત્ની ટ્વિંકલના લગ્નજીવનને ૧૮ વર્ષ થઈ ચૂક્યા છે. એવામાં બનેએ પોતાના આ દિવસને ખાસ અંદાજમાં મનાવ્યો. સોશિયલ મીડિયા પર બનેનો એક વિડીયો વાઈરલ થયો છે એ જોઈને બંનેના ફેન્સ ખૂબ જ દિવાના બનયા છે.

 

View this post on Instagram

 

When you’re a martial arts enthusiast teaching her the moves but She decides to use you as a punching bag instead ?? That’s how 18 years have been…Improvised and full of surprises ❤️ #TheYinToMyYang

A post shared by Akshay Kumar (@akshaykumar) on

 

આ વિડીયો અક્ષયએ પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર શેર કર્યો છે અને આ વિડીયો તેમની ૧૮મી વર્ષગાંઠનો છે. જેમાં પત્ની ટ્વિંકલ અક્ષયને મસ્તી ભર્યા અંદાજમાં મારતી નજર આવી છે. આ વિડીયોના કેપ્શનમાં અક્ષયએ લખ્યું છે કે જ્યારે આપના ઘરમાં જ માર્શલ આર્ટ એન્થિયોજાસ્ત તમને શીખવાડે કે કેવી રીતે મૂવ કરવું અને પંચિંગ બેગની જગ્યા પર તમને મારે અમારા રિલેશનમાં પણ કઈક આવું જ છે આ ૧૮ વર્ષમાં અમે એક બીજામાઠી ઘણું બધુ શિખ્યું છે અને એકબીજાને ઘણા બધા સરપ્રાઈસ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.