Abtak Media Google News

પોલીસ હેડ કવાર્ટર તાલિમ ભવન ખાતે રોજગાર તાલિમ સેમીનારનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, યુવાનો અને યુવતીઓએ સેમીનારમાં ભાગ લીધો હતો.Dsc 2514પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ રોજગાર તાલિમ અંગે વિસ્તૃત સમજ આપી હતી.Dsc 2517

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.