જી.કે.ધોળકીયા સ્કૂલ અંગ્રેજી માધ્યમ પ્રી પ્રાયમરી વિભાગના બાળકો માટે કાલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકોએ માટીના જુદા જુદા રમકડા બનાવ્યા હતા. બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. પોતાની જાતે રમકડા ફૂટ, ફલાવર્સ વગેરે વસ્તુ બનાવી હતી. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકીયા તથા જીતુભાઈ ધોળકીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા રત્નો કરશે ભારતનું પ્રતિનિધિત્વ
- Google માટે OpenAI બનશે માથાનો દૂ:ખાવો…?
- ભારત વિકાસ પરિષદ દ્વારા બે દિવસીય રીજયોનલ વર્કશોપ
- અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી
- S2G2-અ રોમેન્ટિક મિશન હાસ્ય-એકશનથી ભરપુર ફિલ્મ
- ઝગડા પછી સબંધોને સાચવી રાખવા આટલું તો ખાસ કરવું
- ચૂંટણીની દોડાદોડી પૂરી: નેતાઓ હળવાશના મૂડમાં
- નશાનો કાળો કારોબાર : સુરત SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો