Abtak Media Google News

3000 કિવન્ટલ ચણા, 700 કવીન્ટલ મગફળી, 1000 કવીન્ટલ જીરૂ, 700 કવીન્ટલ બી.ટી.કપાસની આવક

 

રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ પાકોના મબલખ ઉત્પાદનને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વેંચાણ અર્થે આવી રહયા છે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે 3000 કવીન્ટલ ચણા, 700 કવીન્ટલ મગફળી, 1000 કવીન્ટલ જીરૂ, 700 કવીન્ટલ બી.ટી.કપાસની આવક સહિત વિવિધ જણસોની જથ્થાની કુલ 10,244કવીન્ટલ આવક થયેલ છે તથા કુલ રૂ.4,84,23000નું ટર્નઓવર થયું હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.