Abtak Media Google News

વિશ્વનાં ફલક પર રમત-ગમત ક્ષેત્રે ઝળક્યું ગુજરાત !

થાઇલેન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં સુરતનાં 6 ખેલાડીઓ સાથે ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ મેળવી ત્યારે આજે સુરત એરપોર્ટ ખાતે આ 6 ખેલાડીઓને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ એ આવકાર્યા.રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણારૂપ ટીમના કેપ્ટન દર્શન લાખાણી, વાઇસ કેપ્ટન કુલદીપ લાખાણી, કાવ્ય પટેલ, ક્રિશ ઘોરી, ઓમ પટેલને આશીર્વાદ પાઠવ્યા. રાજ્યના મંત્રી  મુકેશભાઇ પટેલ અને કાર્યકર્તાશ્રીઓ, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.