Abtak Media Google News

મેં માસમાં 4073 મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લઇ પૂજ્ય બાપુની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી. જેમાં વિવિધ 9 સ્કુલના 435 બાળકોએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. એપ્રિલ 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,05,654 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત મે 2022ના માસમાં  વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. જેમાં કૌશલ વશિષ્ઠ, જનરલ મેનેજર પોસ્ટલ ડિરેક્ટોરેટ નવી દિલ્હીના 5 મુલાકાતીઓ

ઓસ્ટેલીયાના 2, રશિયાના 1 અને અમેરીકાના 1 મુલકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.