Abtak Media Google News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એવા પીએમ મોદીનો આજે જન્મદિવસ છે. PM મોદી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના નેતૃત્વના કારણે ભારત વિશ્વનો શક્તિશાળી દેશ બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે પીએમ આંખ પર ચશ્મા અને તેમની સ્ટાઈલ સાથે બધાને ચોંકાવતા જોવા મળે છે. આજે અમે તમને તેના બદલાતા લુક વિશે જણાવીશું.

ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ નરેન્દ્ર મોદી RSSમાં જોડાયા હતા.

Screenshot 10 4

વડાપ્રધાન પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

Bva 

Screenshot 11 2

વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રીની પ્રથમ તસ્વીર

Screenshot 12 2

ભુજ ખાતે રૂ. 4,400 કરોડના પ્રોજેક્ટના અનાવરણ દરમિયાન પીએમનો રજવાડી લુક

Screenshot 13 1

વડોદરામાં ૨૧,૦૦૦ કરોડની પરિયોજનાના લોકાર્પણ દરમિયાન પીએમ મોદીનો કાઠીયાવાડી લુક

Screenshot 14 1

નરેન્દ્ર મોદીની આ તસવીર ઘણા લોકોને ચોંકાવી દેશે. તેમના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેમણે ચહેરા પર દાઢી રાખી ન હતી.

Screenshot 15 1

પાવાગઢમાં મહાકાળી માતાજીના ચરણોમાં શીશ જુકાવતા પીએમ મોદી

Screenshot 16 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.