રણવીર કપૂર ફરી એકવાર અયાન મુખર્જી ની ફિલ્મ માં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ નું શૂટિંગ સંજય દત્ત ની બાયોપિક ફિલ્મ પૂરી કર્યા પછી આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થશે . આ ફિલ્મ માં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ જોવા મળશે . આ ફિલ્મ નું શૂટિંગ સપ્ટેમ્બર માં શરૂ થશે આ ઉપરાત રણબીર કપૂર અયાન સાથે વેક અપ સિડ અને યે જવાની હૈ દિવાની જેવી ફિલ્મો કરી છે આ ફિલ્મ માં રણબીર કપૂર , આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે .
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ