Abtak Media Google News

આમિર ખે આજે રાજકુમારરાની ના પત્ની મનજીત હીરાની ની લખેલી  પુસ્તક ‘હાઉ ટુ બી હ્યૂમન’ મૂંબઈમાં લોન્ચ કરાઇ. સુપરસ્ટારઆમિર ખાન નિર્દેશક રાજકુમાર હીરાની સાથે ‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

Advertisement

આમિર ખાન, મનજીત હિરાની, રાજકુમાર હિરાની ના સાથે અનુભવી પત્રકાર અનુપમ ચોપડા પણ આ પુસ્તક વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ અવશર પર આમિર ખાને પોતાના પાલતુ જાનવર સાથે વિતાવેલા ક્ષણના અનુભવ વ્યક્ત્ત કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, ‘ મને લાગે છે કે તે અદ્દભુત હોય છે તે તદ્દન સાચું છે કે આપણે આપના આ નાના દોસ્ત થી ઘણું બધુ શીખવા મળે છે કારણકે તે આપની જેન કોઇની સાથે, કોય બીજાની તુલના નથી કરતા.

મનજીત હિરાનીએ વિસ્તારથી પોતાની આ પુસ્તક અને તેનો નાનો દોસ્ત બડડી (પાલતુ કૂતરું) વિષે વાત કરી હતી. ‘હાઉ ટુ બી હ્યૂમન’ એક દિલ જીતીલે તેવી પુસ્તક છે જે જીવનને જોવાનો નજરિયો બદલી નાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.