Abtak Media Google News

બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સાંસદોના રોલની શે ચર્ચા કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો નવો ચહેરો ઉમેરાય તેવી શકયતા

વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં કેબીનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. ત્યારે તેઓ આજરોજ લોકસભા અને રાજયસભાના ગુજરાતના સાંસદોને મળશે. આ બેઠકમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ સામેલ રહે તેવી શકયતા છે. અલબત આ બેઠક મામલે ભારતીય જનતા પક્ષ દ્વારા કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ની. સૂત્રોના મત મુજબ વડાપ્રધાન મોદી અને સાંસદો વચ્ચેની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો મુખ્ય હશે. વિધાનસભાની ચૂંટણીમાં સાંસદોનો શું રોલ હશે તે આ બેઠકમાં નકકી શે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો કયો નવો ચહેરો રહેશે તેનો નિર્ણય પણ ઈ શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.