Abtak Media Google News

હજુ થોડા દિવસ પહેલા જ ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને શુટર ગુલામનું યુપી પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા કરવામાં આવી છે.

Advertisement

અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ ગાડી પર હુમલો થયો હતો આ હુમલામાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ હતી.

કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે શા માટે કરવામાં આવ્યું છે તેની હાલ કોઈ માહિતી મળી નથી પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમા શરૂ કરવામાં આવ્યો છે અને બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે.

 

મીડિયા કેમેરા સામે અતિક અને અશરફની હત્યા કરાઇ હતી.ચાલુ ઇન્ટરવ્યૂ માં અજાણ્યા શખ્સો ગોળી મારી હત્યારા ફરાર થઈ ગયા હતા.નકલી મીડિયા કર્મી બનીને હુમલાખોરે ગોળીઓ મારી હતી. ૩ શખ્સોને પોલીસે દબોચ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.