Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરૂપે મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે સવારથી ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ટંકારા અને વાંકાનેર બાદ સાંજે મોરબીની સેન્સ લેવાઈ હતી જેમાં પણ ૧૫ દાવેદારો મેદાને જોવા મળ્યા છે ૧૫ મુરતિયાઓએ દાવેદારી નોંધાવી છે જેમાં હાલના ધારાસભ્ય-મંત્રી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ભાજપ પ્રમુખ, સિરામિક ઉધોગપતિઓએ પણ દાવેદારી નોંધાવી છે

૬૫ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના દાવેદારોની યાદી

૧. મહેશભાઈ (મુકેશભાઈ) રૂગનાથભાઈ કુંડારિયા

૨. વેલજીભાઈ ખોડાભાઈ પટેલ

૩. ડો. નારણભાઈ જેરામભાઈ બાવરવા

૪. જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા

૫. મુકેશભાઈ નરશીભાઈ ઉધરેજા

૬. જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (વકીલ-નોટરી)

૭. મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા

૮. બકુલભાઈ વિરજીભાઈ કાવર (RSS) હિંદુ જાગરણ મંચ જીલ્લા અધ્યક્ષ

૯. કેતનભાઈ રમેશભાઈ વિડજા

૧૦. મનુભાઈ મગનભાઈ ખાંડેખા

૧૧. ઉમેશભાઈ ચંદુલાલ જાકાસણીયા

૧૨. કાન્તિલાલ અમૃતિયા

૧૩. બ્રિજેશભાઈ મેરજા

૧૪. રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા

૧૫. અજયભાઈ લોરિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.